Connect Gujarat

You Searched For "Connect Guajrat"

અમરેલી : દરિયો ખેડી 350 મીટર સુધી તરતા તરતા પ્રચાર કરવા ચાંચ બંદર પહોચ્યા અંબરીશ ડેર...

27 Nov 2022 11:04 AM GMT
અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ચૂંટણીમાં નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો.

નવસારી: કોંગ્રેસના MLA પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ, કાર્યવાહી પર સૌની નજર

11 Oct 2022 8:58 AM GMT
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સર્વોત્તમ કામગીરી માટે ગુજરાત રાજ્યના 6 પોલીસ અધિકારીને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રક મળશે

13 Aug 2022 5:51 AM GMT
રાજ્યમાં વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે.

સુરત : ઉમરપાડાના અસરગ્રસ્ત ગામડાઓની પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ મુલાકાત લીધી

14 July 2022 12:08 PM GMT
સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી.

ભરૂચ : સર્વત્ર શ્રીકાર રહે તે માટે ભોળાનાથને રીઝવવા જંબુસરથી દેવજગન નાડા પદયાત્રા સંઘ રવાના થયો…

10 July 2022 10:47 AM GMT
જંબુસર પંથકમાં મેઘરાજાની કૃપા થતાં મહેશ સોલંકી દ્વારા જંબુસર પિશાચેશ્વર મહાદેવને પ્રાર્થના કરી નાડા દેવજગન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા : મહીસાગર નદી ઉપર લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાયા

25 March 2022 5:09 PM GMT
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર...

સુરત : નેપાળી યુવતીના આપઘાત કેસમાં હોટલના માલિક સંજય કુંભાણીની ધરપકડ

24 March 2022 4:16 PM GMT
હોટેલના સંચાલક અને ક્રિપટો કરન્સીમાં મોટું માથું ગણાતા સંજય કુંભાણીની ધરપકડ

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ સક્રિય, હિમાચલ-ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવ્યા, આજે સોનિયા ગાંધી સાથે કરશે મંથન

22 March 2022 4:32 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને હિમાચલ પ્રદેશના પાર્ટી નેતાઓને મળશે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની...

અમદાવાદ : શહેરીજનોને નહીં પડે પાણીની તકલીફ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત...

21 March 2022 5:21 AM GMT
અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

વાવાઝોડું 'આસની' બન્યું આફત, IMDએ આપ્યું હાઇ એલર્ટ...

21 March 2022 5:10 AM GMT
વાવાઝોડું 'આસની'ના પ્રભાવથી રવિવારે વરસાદ અને ભારે પવનના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓને કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ગયું હતું.

રાજ્યમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 352 રહી

19 March 2022 3:43 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 358 પર પહોંચી ગયો છે....

યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર રશિયાએ મિસાઈલથી કર્યો હુમલો, 35 લોકોના મોત,134 ઘાયલ

13 March 2022 4:02 PM GMT
નાટોના સભ્ય દેશ પોલેન્ડની બોર્ડર પાસે યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર આજે રશિયાએ હુમલો કર્યો