વલસાડ : જિલ્લામાં ગાજવીજ સાથે મેઘો "અનરાધાર", ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઇંચ વરસાદ
વલસાડ શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર, ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી મેઘાનું તાંડવ.
વલસાડ શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર, ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી મેઘાનું તાંડવ.
વેરાવળના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન, છ ગામને તાલાલાથી જોડતો માર્ગ ઘણા સમયથી છે બિસ્માર.
બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા.
ભરૂચ ડીસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી, હાંસોટ બેઠક પરથી હર્ષદ પટેલ વિજેતા,11 મતે વિજેતા જાહેર થયા.
નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે બની દુશ્મનીનું કારણ, પહેલા પ્રેમી એવા મિત્રની બીજા પ્રેમીએ કરી હત્યા.
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગોને સાધનોની સહાય કરાય, વ્હીલ ચેર અને સાયકલ સહિતના વિવિધ સાધનો અર્પણ કરાયા.
મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી વચ્ચે યોજાઇ બેઠક, અશ્વિનિ વૈષ્ણવ બન્યાં છે દેશના નવા રેલમંત્રી.