નવસારી : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી યોજાઇ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.
નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.
ભુંગાએ લાકડા અને માટીમાંથી બનતાં વિશેષ મકાનો, હોડકાના રહીશે જર્મનીના મ્યુઝિયમ માટે પણ બનાવ્યો ભુંગો.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે AAP દ્વારા હલ્લાબોલ, સર્વે બાદ અન્ય લોકોને લાભ મળ્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ.
લવાણાની મહિલાઓ અનોખી પહેલ કરી બની આત્મનિર્ભર, મહિલાઓએ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો.
પશુપાલકો અને સુમુલ ડિરેક્ટરે સરકારના નિર્ણયને આવકાર્યો.
પટેલવાડા વિસ્તારમાં બની હતી લુંટની ઘટના, મહિલાના રોજગાર અર્થે વિદેશમાં સ્થાયી થયાં છે.
રેફરલ હોસ્પિટલમાં વેક્સીન માટે લોકોની લાંબી કતારો, કોરોના ગાઇડલાઇનના લીરે લીરા ઉડતા નજરે પડ્યાં.