અમદાવાદ: આજથી AMTS-BRTS બસમાં મુસાફરી કરવા માટે વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત
અમદાવાદમાં વેક્સીન વગર મુસાફરી નહિ, એએમટીએસ અને બીઆરટીએસમાં અમલવારી.
અમદાવાદમાં વેક્સીન વગર મુસાફરી નહિ, એએમટીએસ અને બીઆરટીએસમાં અમલવારી.
વડીયા ગામમાં તસ્કરોનો આતંક, ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તપાસ શરૂ કરી.
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો, પ્રદીપસિંહ જાડેજા પણ રહ્યા ખાસ ઉપસ્થિત.
જીઆઇડીસીમાં ચિત્રકુટ સોસાયટી પાસે પતિના ગળામાંથી અછોડો આંચકવાનો પ્રયાસ
ભરૂચ શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. શહેરમાં શ્રધ્ધાળુઓએ આવતા વર્ષે પુન : પધારવાના ઇજન સાથે વિધ્નહર્તાને વિદાય આપી હતી...
છોટાઉદેપુરના અંતરિયાળ લોઢણ ગામના લોકોએ તંત્રના ગાલે સણસણતો તમાચો માર્યો છે. જુઓ શું છે આખી ઘટના
જંબુસરમાં જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ, કાછીયા પટેલ સમાજે પરંપરાગત રીતે શોભાયાત્રા યોજી.