અમદાવાદ: મહિલાના ગુપ્ત ભાગે જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા કરાય ! પોલીસ તપાસનો ધમધમાટ
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, બે માસમાં શહેરમાં પાંચથી વધુ હત્યાના બનાવ.
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, બે માસમાં શહેરમાં પાંચથી વધુ હત્યાના બનાવ.
ઉઘના બસ ડેપો પાસે રીકશાચાલકનું થયું મોત, રીકશાચાલક ખેંચ સહિતની બિમારીઓથી પીડાતો હતો.
પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવારમાં વિવાદ, ભરતસિંહની બહેનએ પણ સંપત્તિ અંગે નોટિસ પાઠવી.
શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામની ઘટના, બ્લાસ્ટમાં પિતા અને એક પુત્રીના થયા મોત.
ફરીવાર વિડિયો બનાવતા મહિલા કોન્સ્ટેબલ વિવાદમાં, ખાખી વર્દીમાં બહુચરાજી મંદિરમાં બનાવ્યા છે વિડિયો.
રાજયભરમાં વરસાદથી ચોમાસાની થઇ રહેલી જમાવટ, જન્માષ્ટમીની રાત્રિથી રાજયમાં મેઘરાજાની આવી સવારી.
ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી બેઠક, ટેબ્લેટનો ઉપયોગ આ બેઠકમાં કરવામાં આવશે.