અમદાવાદ: હવે નાના બાળકોને પણ મુકાશે રસી, ઓક્ટોબર માસમાં આવી રહી છે બાળકો માટેની કોરોના વેક્સિન
આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.
આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.
ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મુશળધાર વરસાદ વરસ્યો.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક !અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, સરકારનું રસીકરણ પર ફોકસ.
બરોડા ડેરી વિવાદનો મામલો, સી.આર.પાટિલની અધ્યક્ષતામાં યોજાય બેઠક, વિવાદનો આવ્યો અંત.
પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું નહી થાય આયોજન, આયોજકોએ ગરબાનું આયોજન કરવાની ના પાડી.
સસ્પેન્ડેડ સભ્યએ કોંગ્રેસનાં આગેવાનો પર લાગવાયા ગંભીર આરોપ.