ભરૂચ: વાલિયા- ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે 3 વાહનોને મારી ટક્કર, લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂડ કરી અને તેમને ડિટેન કર્યા
બોરભાઠા રોડ પર પોલીસે ઈસમો પાસેથી ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. પરંતુ તે કાવતરૂ નિષ્ફળ નિષ્ફળ રહ્યું
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં રોડ સહિતના વિકાસલક્ષી કાર્યોને મળી મંજૂરી
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી...
એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડકટરને જાહેરમાં માર માર્યો..
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં પોલીસે એક્શનમાં આવીને શરૂ કરી તપાસ