જુનાગઢ : બોથડ પદાર્થના આડેધડ ઘા’ મારી આધેડની હત્યા કરનાર હત્યારો પોલીસના હાથે ઝડપાયો
બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા
ઝઘડીયા તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોલીસે પોસ્ટ મોટર્મ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.
ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું....