ભાવનગર:તળાજા માંથી અફીણ અને પોષડોડાનાં જથ્થા સાથે પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો
હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા
અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છે,
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો કારના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.
ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.