ભરૂચ : આમોદથી જંબુસર મુસાફરો બેસાડીને જતી ઓટો રિક્ષામાં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે જાનહાનિ ટળી...
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો.....
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ
લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું?
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..
છેલ્લા 20 વર્ષથી શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન,ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોટ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું........