અંકલેશ્વર: કાપોદ્રા પાટીયાથી રાધેપાર્ક સુધી રૂ.65 લાખના ખર્ચે RCC રોડ નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
હજારો લોકો ખાલિસ્તાની રેફરન્ડમના નામે એક અનૌપચારિક, ગેરકાયદેસર અને અલગતાવાદી મતદાન માટે બે કિલોમીટર લાંબી કતારમાં ઉભા રહ્યા............
નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાનમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નીપજ્યાં
ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં....