સુરત : ચણાની આડમાં વિદેશમાં અફીણ મોકલવાના રેકેટનો પર્દાફાશ, NCBએ 40 કિલો અફીણનો જથ્થો કર્યો જપ્ત
ચણાની આડમાં કુરિયર મારફતે અફીણ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.અને 40 કિલો અફીણ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી...
ચણાની આડમાં કુરિયર મારફતે અફીણ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.અને 40 કિલો અફીણ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી...
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું......
ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા
અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
હજારો લોકો ખાલિસ્તાની રેફરન્ડમના નામે એક અનૌપચારિક, ગેરકાયદેસર અને અલગતાવાદી મતદાન માટે બે કિલોમીટર લાંબી કતારમાં ઉભા રહ્યા............
નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું