ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી થી અવિધાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો
વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે આ રસ્તો બંધ થયો
વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે આ રસ્તો બંધ થયો
નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે
સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી.
જુલાઈ-ઓગસ્ટમાં આવતા સાવન મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે અને આ સમયે રાજસ્થાનના "લોગીસ" ઉત્સવને ધામ-ધુમ સાથે ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં પણ રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા સાવન મહોત્સવની ઉજવણી કરાય
ઘરમાં ઝેરી સાપ નીકળ્યો હતો,અને અચાનક બાળકીને હાથના ભાગે દંશ દેતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.અને બાળકીને સારવાર અર્થે નજીકના સામુહિક કેન્દ્ર ખાતે લઇ ગયા હતા
શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.
વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો
પોલીસે તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા