અમરેલી : યુવતી પર જીવલેણ હુમલાની ઘટનામાં બે શખ્સોની ધરપકડ, પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો
મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. આ દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતા સ્થાનિક રેસ્ક્યુ ટીમે યુવકને કોતરમાંથી બહાર કાઢ્યો
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ નજીકના વિસ્તારમાં સારા રોડ-રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો..
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...
પ્રજાને પડી રહેલી હાલાકીની જાણકારી તંત્રના બહેરા કાને સંભળાય તે માટે લાઠીના સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુ નગરપાલિકા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ પર બેઠા
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા
ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગરી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ તેના વાલીવારસાની શોધખોળ શરૂ કરી
સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે,અને આ કામગીરી સામે સોસાયટીના પ્રમુખો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવી રહ્યા છે.