અંકલેશ્વર: SVEM શાળામાં દીપોત્સવી રાસ ગરબા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી
વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી
વૃધ્ધ મહિલા ઘરમાં એકલા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો
વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે,પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
આમોદમાં ઢાઢર નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતા ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યા છે....
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી