સુરત:ખટોદરામાં કપૂત પુત્રએ જમવા બાબતે વૃદ્ધ માતાની કરી કરપીણ હત્યા
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
ખુદ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મનસુખ વસાવાએ પોતાનો રોષ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો.....
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી જતા સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો
ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા
જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા