ભરૂચ : જંબુસરના રિક્ષા ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી,ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
જંબુસરના જોધલપુર સોસાયટીમાં પાસેના રિક્ષા રીપેરીંગ ગેરેજમાં મળસ્કે અચાનક આગ લાગી હતી.અને ફાયર લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
જંબુસરના જોધલપુર સોસાયટીમાં પાસેના રિક્ષા રીપેરીંગ ગેરેજમાં મળસ્કે અચાનક આગ લાગી હતી.અને ફાયર લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
અંકલેશ્વરથી ભરૂચને જોડતા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા બંને શહેર વચ્ચે રોજિંદુ અપડાઉન કરતા વાહન ચાલકોને સરળતા રહેશે...
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.
બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જા, એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા
નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો
બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે.અને જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે,બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિન ઉપયોગી બની રહ્યો છે
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,જ્યારે એપ્રિલ મહિનામાં ડેમની મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી કરાશે