ભરૂચ:પોલીસનો માનવતાવાદી અભિગમ, સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત !
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, માત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ
પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.
ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. શખ્સો પાસેથી 15 હથિયાર, 489 કારતૂસ જપ્ત
બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા..