સુરત : વરાછામાં પાલિકાની આરોગ્ય ટીમના દરોડા,150 કિલોથી વધુ શંકાસ્પદ પનીર ઝડપાયું
સુરતના વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ચોરીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી જગદીપ વસાવાની ધરપકડ કરી હતી અને તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો
જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરમાં કાર્યરત ICDS વિભાગની કિશોરીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી જ્યાં ઘરેલુ હિંસા સહિત મહિલાઓને લગતા કાયદા અંગે કિશોરીઓને માહિતી આપવામાં આવી
ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.
કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
બાઈક પર બાળકોને બેસાડીને પણ સ્ટંટ કરવામાં આવ્યા હતા,જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી હતી,અને આ સ્ટંટ બાજીના વિડીયો પણ વાયરલ થયા છે.....