સુરત : વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે બપોરે 1થી 3:30 સુધી તમામ સિગ્નલ રહેશે બંધ...
બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા
તાપી જિલ્લામાં NDPS એક્ટ હેઠળ એક ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે. જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટે પ્રથમ વખત આટલી લાંબી સજા ફટકારી છે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે મહત્વપૂર્ણ દલીલ કરી હતી
ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો
અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાર સહિત રૂ.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા.....