અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
(GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં 'શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગતરાત્રી બાતમીના આધારે ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસે ટ્રકની પકડી પાડી
હાલના સમયમાં મિત્રો સોશ્યલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે. તેવા મિત્રોના સ્નેહમિલનનો કાર્યક્રમ ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે યોજવામાં આવ્યો
ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં, ખેતરો પણ પાણી પાણી થઈ જશે
ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું