ભારત-ચીન સંબંધોમાં સુધારો, પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા મળશે
ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપૂરની મહિલાને અમરેલીના ધારી ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલાએ ઠગબાજોને રૂ. 7 લાખ આપી સોનું ખરીદ્યું હતું.
ચંદ્રિકા સિકોતરીયાનું કહેવું છે કે અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે.
જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા
ભરૂચના દહેજથી સુરતના હજીરા તરફ જઈ રહેલું GCPTCLનું લિક્વિડ ઓક્સિજન ભરેલું ટેન્કર ભેંસલી ગામ નજીક અનિયંત્રિત બની પલટી મારી જતા દોડધામ મચી જવા પામી
ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..