ભરૂચ: પાલેજ નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે ન્યુઝ પેપર વિતરકનું મોત
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.સ્વાદની લ્હાયમાં મનુષ્યએ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કહેવું ખોટું નહીં ગણાય.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૪૯૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર નરેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ,ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોંઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી
કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી
ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા