ગીર સોમનાથ : કેસરિયા ગામ નજીક બોલેરોએ બાઈક સવારોને અડફેટમાં લેતા બે સગા ભાઈ સહિત ત્રણના મોત,મહિલા ઈજાગ્રસ્ત
ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં....
ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં....
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક હરીશ મિસ્ત્રીએ બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રીને અડફેટે લીધા
લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.વાહનચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું....
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.......