ભરૂચ : રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાંથી મેટલ પડતા વાહન ચાલકો ભયભીત બન્યા
અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી......
અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી......
સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે, ગૌસેવા બંધ કરો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા
એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો
એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ
લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
ભેસ્તાનમાં બે માસૂમ બાળકીઓ સાઇકલ પર રમતી હતી આ દરમિયાન નરાધમે તેમને જોઈ અને તેમની નજીક ગયો હતો. અને બેમાંથી એક બાળકીને સાઇકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી હતી.
જે.બી.મોદી વિદ્યાલયના ટ્રસ્ટી નિક્કી મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર આધારિત નાટકો રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું
જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અર્પણ કર્યા