ભરૂચ: દાંડિયા બજારમાં અડધી રાતે મહિલાની છેડતી કરનાર યુવાનની ધરપકડ
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે.
અજાણ્યા ઈસમો આ સ્થળેથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ નંગ-૭૩ અને મેટલ લાઈનર નંગ-૬ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું
સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું
અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો-યોગવીરો રહ્યા ઉપસ્થિત