Connect Gujarat

You Searched For "ConnectGujarata"

વડોદરા : આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી કોર્પોરેશને રૂપાલાના બેનરો ઉતારી લેતા ક્ષત્રિય સમાજમાં રોષ...

18 April 2024 1:21 PM GMT
રાજકોટના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે

ભરૂચ: લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારીપત્રો ભરાયા

18 April 2024 12:33 PM GMT
ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા

ભરૂચ : અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ, ચોરીની ઘટનાને આપ્યો અંજામ...

18 April 2024 12:16 PM GMT
અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો

બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 1.7 કરોડની કિંમતનું 1072 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું

17 April 2024 3:54 PM GMT
જામનગર પાસિંગની એક કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા

17 April 2024 3:03 PM GMT
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર...

વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

15 April 2024 1:11 PM GMT
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું

બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય

17 March 2024 11:59 AM GMT
આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ.

લોકસભા ચૂંટણી: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ

17 March 2024 3:30 AM GMT
ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થશે અને 4 જૂને દેશભરમાં પરિણામ જાહેર થશે. ત્યારે...

સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું...

21 Jan 2024 1:18 PM GMT
1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે

અમરેલી : ડુંગળીના વાવેતરમાં લાખોનું નુકશાન, કંપનીએ નબળી ગુણવત્તાવાળા બીજ આપ્યાનો ખેડૂતોનો આક્ષેપ..!

21 Jan 2024 9:14 AM GMT
કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો

ભરૂચ: જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી આત્મીય બાઈક રેલી યોજાઇ, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

10 Dec 2023 7:11 AM GMT
આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા

ખજૂરભાઈ સાત જન્મના બંધનમાં બંધાયા: નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે કર્યા લગ્ન

9 Dec 2023 1:07 PM GMT
ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ગઈકાલે લગ્ન કર્યાં