Connect Gujarat

You Searched For "ConnectGujatat"

અમરેલી : રાજુલાના પીપલાવ પોર્ટ ખાતે મરીન પોલીસની સરહાનીય કામગીરી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો..?

5 March 2022 3:24 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ખાતે મરીન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી દરીયા વરચે ઈજાગ્રસ્ત માછીમારને બચાવી લેવામાં આવ્યો...

સુરેન્દ્રનગર : અગરિયાના ભુલકાઓ વર્ગખંડમાં નહીં, પણ વેરાન રણમાં મોડીફાય કરેલી બસમાં મેળવે છે શિક્ષણનું ભાથું

4 March 2022 4:09 AM GMT
ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં જૂની એસ.ટી. બસોને મોડીફાય કરીને 35 અદ્યતન રણ બસ શાળા બનાવવામાં આવી છે. જેમાં અગરિયાના 340...

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ થશે શરૂ

3 March 2022 3:29 PM GMT
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે.

ગુજરાત સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવ્યા,માત્ર આટલા જ નિયમો પાળવાના રહેશે

28 Feb 2022 3:44 PM GMT
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે

સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, હેમંત નાગરલેની થઈ બદલી

28 Feb 2022 12:57 PM GMT
મુંબઈ પોલીસમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે

આમોદ : બુટલેગરને ત્યાં પોલીસની રેઇડ, પાણી ભરવાના વાસણોમાંથી મળ્યો દારૂ

27 Feb 2022 3:47 PM GMT
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો...

પોલેન્ડ : યુક્રેનથી પરત ફરી રહેલાં ભારતીયો માટે ગુજરાતીઓએ ખોલ્યાં મદદના દ્વાર

27 Feb 2022 1:44 PM GMT
હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહયું છે. યુક્રેનમાં વસતા લાખો લોકો તેમના જીવ બચાવવા માટે યુરોપના દેશો તરફ પ્રયાણ કરી રહયાં છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે યુક્રેન અને રશિયા વિશે ટ્વિટ કર્યું

27 Feb 2022 7:18 AM GMT
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ આજે સવારે 10 વાગ્યે હેક કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ: દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ભાજપ શિક્ષક સેલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું

27 Feb 2022 4:41 AM GMT
દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ગીર સોમનાથ ભાજપ શિક્ષક સેલ દ્વારા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

27 ફેબ્રુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

27 Feb 2022 2:43 AM GMT
મેષ (અ, લ, ઇ): તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો...

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ, 1 લાખ લોકોએ યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણ લીધી

26 Feb 2022 4:02 PM GMT
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા

ભરૂચ : નગરપાલિકાએ મોટર ગેરેજમાં ડમ્પિંગ સાથે કચરા ભરેલા વાહનો મુકતા સોસાયટીના રહીશોની "જનતા રેડ"

26 Feb 2022 1:01 PM GMT
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી. મોદી પાર્ક નજીકના રહેણાક વિસ્તારમાં પાલિકાના મોટર ગેરેજમાં ડમ્પિંગ સાઇટના વિવાદ બાદ પુનઃ કચરાના વાહનો આવતા...