ભરૂચભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે! ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગના ફૂલવાડી ગામે વીજ કંપનીનું સબસ્ટેશન બનાવવાનો વિવાદ, મામલતદારને આવેદનપત્ર પાઠવાયું ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ONGC બ્રિજના નવ નિર્માણની મંથરગતિએ ચાલતી કામગીરી, ટ્રાફિકનો વિકટ પ્રશ્ન અંકલેશ્વર શહેરથી હાઇવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. By Connect Gujarat 12 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદભરૂચ: વોર્ડ નંબર 1માં લોકભાગીદારીથી માર્ગોનું નિર્માણ, સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી આઈમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયુ હતું. By Connect Gujarat 09 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું કરાશે લોકાર્પણ,1195 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ PM મોદી તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રૂપિયા 1,195 કરોડ ખર્ચે નવનિર્મિત 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે, બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થશે ચર્ચા By Connect Gujarat 10 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન... ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. By Connect Gujarat 01 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn