ભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે!
ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે