Connect Gujarat

You Searched For "Corona Virus Increasing"

અમદાવાદ : રાજયમાં વધી રહયાં છે કોરોનાના કેસ, અમદાવાદ ફરી એપી સેન્ટર

26 Dec 2021 12:13 PM GMT
રાજ્યમાં વીતેલાં 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 188 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે.

સુરત : વરાછામાં નોંધાયો "ઓમિક્રોન"નો પ્રથમ કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું...

14 Dec 2021 7:43 AM GMT
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5784 પોઝિટિવ કેસ નોંધાયા

14 Dec 2021 6:21 AM GMT
છેલ્લા એક દિવસમાં કોરોનાના માત્ર 5 હજાર 784 નવા કેસ સામે આવ્યા છે

સુરત : ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, આરોગ્ય વિભાગ દોડતું થયું.

10 Dec 2021 9:37 AM GMT
સુરત જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8439 કેસ નોંધાયા.

8 Dec 2021 7:12 AM GMT
બુધવારે મંગળવારની સરખામણીએ 1500થી વધારે મામલા સામે આવ્યા છે.

નવા કોરોના વેરિયન્ટે વધારી ચિંતા; પીએમ મોદીએ તાબડતોડ બોલાવી બેઠક

27 Nov 2021 6:31 AM GMT
કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ એક બેઠક બોલાવી છે.