ભરૂચ: ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,ઘટનામાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે
બારડોલી કોર્ટે શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ હપ્તા ન ભરતા ગ્રાહકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અને બાઇક સવાર યુવાન નું મોત નીપજ્યું હતું.
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી