ગાંધીનગર: PM મોદીના સંબોધન બાદ ભાજપે નવું કેમ્પેઇન કર્યું લોન્ચ, 'આ ગુજરાત મેં બનાવ્યું છે'
આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી
આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પરશુરામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઓસારા રોડ પર હલદરવા ચોકડી નજીક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે "પટેલની વાડી"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે.
વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું,
વાંસદા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને બે રાજ્ય કક્ષાના પ્રધાનોની ઉપસ્થિતિમાં 28મો આદિજાતિ મહોત્સવ યોજાયો હતો