જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજપીપળામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી 1600 યુનિટ રક્તથી સી.આર.પાટીલની રક્તતુલા કરાય રક્તદાન કેમ્પ દ્વારા 1600 યુનિટ રક્ત એકત્ર કરાયું
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે
સુરત એરપોર્ટ પર આજથી સુરક્ષાની જવાબદારી CISFના જવાનોને સોંપવામાં આવી છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.