નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
સી.આર.પાટીલ દ્વારા ચીખલી શહેરમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલ દ્વારા ચીખલી શહેરમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં પાટીદાર સમાજને પોતાની તરફે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.
સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા