ભરૂચ:વાલ્મિકી સમાજ દ્વારા 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સમાજની ટીમો ઉત્સાહભેર લીધો ભાગ
વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો
વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત સામાજીક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ DCL-2025 નું આયોજન કરવામાં આવ્યું..
અંકલેશ્વરના વોર્ડ નંબર-6 અને 7માં આવતા ફળીયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો
અંકલેશ્વરના જૂની દિવી ગામમાં આવેલ રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કાછીયા પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગામોની 32 ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સંજાલી ઇલેવન અને હથુરણ ઇલેવન વચ્ચે યોજાઈ હતી.