Home > crime branch
You Searched For "Crime Branch"
ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
7 Jan 2023 1:19 PM GMTભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝઘડિયા તાલુકાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુકેશ હરજાણી હત્યા કેસ : વડોદરા પોલીસ જેને પકડી ન શકી, તેની ક્રાઇમ બ્રાન્ચે પુછતાછ શરૂ કરી..!
6 Jan 2023 11:45 AM GMTબહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા.
બિહાર ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર મોહના ઠાકોર ગેંગના સાગરીતોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
6 Jan 2023 11:17 AM GMTછેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક શહેરને લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવી રહી છે
સુરત : રૂપિયાની માંગણીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર હત્યારો નંદુરબારથી ઝડપાયો...
28 Dec 2022 1:29 PM GMTઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,બુટલેગર વોન્ટેડ
18 Dec 2022 10:57 AM GMTભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગના તાલુકાના ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર : શંકાસ્પદ મિથેનોલના જથ્થા ભરેલ ટેન્કર સહિત ચાલકની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...
15 Dec 2022 12:29 PM GMTજીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક ટેન્કર નંબર-એમએચ-૪૬-બીએમ-૩૫૯૮માં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ જથ્થો લઇ ચાલક ઉભો છે
ભાવનગર : કાચા હીરાને બજારમાં વેંચવા નીકળેલા 2 ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત...
15 Dec 2022 12:26 PM GMTલોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરલ ફર્લો સ્કવોડે બજારમાં કાચા હીરાને વેંચવા માટે નીકળેલા 2 ઇસમોની શંકાના આધારે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : સિંધરોટ નજીક અમદાવાદ ATSના ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા, 5 શખ્સોની ધરપકડ
30 Nov 2022 7:18 AM GMTવડોદરા નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા દરોડો પાડી 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ભરૂચ: રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ચાલકની કરી ધરપકડ,5થી વધુ આરોપીને જાહેર કર્યા વોન્ટેડ
23 Nov 2022 10:06 AM GMTભરૂચ એલસીબીનો સ્ટાફ વિધાનસભાની ચૂંટણી અન્વયે ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની કરી ધરપકડ, ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
12 Nov 2022 1:22 PM GMTઅમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગની ટીમો સક્રિય થઇ હતી.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલ હાંસોટના કુખ્યાત આરોપીની કરી ધરપકડ
7 Nov 2022 10:31 AM GMTભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી
ભાવનગર: ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
2 Nov 2022 6:23 AM GMTભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...