નૂપુર શર્મા "વિવાદ" : ભડકાઉ મેસેજ થકી અરાજકતા ફેલાવનાર ઇસમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...
પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે,
પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે,
સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી,
મૂળ એમપીના બે બાઈકચોરો 8 મોટરસાઇકલ સાથે ઝડપાયા, ચોરી કરેલી બાઇક માત્ર 5 થી 10 હજારમાં વેચતા હતા
સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઇ આવનાર રાંદેર-રામનગરના રીક્ષા ચાલકને સચિન-નવસારી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
વલસાડની એક મહિલાને સોશિયલ મીડિયા મારફત જૂનાગઢના યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે.