બિહારમાં મેટ્રિકની પરીક્ષામાં ચોરી મામલે 2 વિદ્યાર્થીઓને ગોળી મારી, 1નું મોત, લોકો રસ્તા પર ઉતર્યા...
બન્ને વિદ્યાર્થીઓ દેહરી મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના શંભુ બિઘા ગામના રહેવાસી છે. આ ઘટના બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.