સુરત : માસ્ક બાબતે યુવાનને માર મારી હત્યા કરવાના પ્રયાસમાં 5 પોલીસકર્મી સામે ફરિયાદ
સુરતમાં માસ્ક પહેરવાની નજીવી બાબતે યુવાનને ઢોર માર મારી કોમામાં લાવી દેનારા ઉમરાના 5 પોલીસકર્મીઓ સામે આખરે ફરિયાદ નોંધાય
સુરત : ઉધનામાં ચ્હાના વેપારી પર 2 ઇસમોએ કર્યું 2 રાઉન્ડ ફાયરીંગ, મિસ ફાયરમાં વેપારીનો બચાવ
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર 2 ઇસમોએ 2 વાર ફાયરીંગ કર્યું હતું,
થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ
કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ
સુરત : 2 વેપારી મિત્રોની નિમર્મ હત્યા, CCTVના આધારે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી...
પાંડેસરામાં 2 વેપારીઓ પર હુમલાખોરોનો જીવલેણ હુમલો એક વેપારીનું ઘટના સ્થળે અને બીજાનું હોસ્પિટલમાં મોત
સુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે
ભરૂચ: અંકલેશ્વરમાં રૂ.4.77 લાખ ભરેલ ATMની ચોરીના મામલમાં મુખ્ય આરોપીઓ ઝડપાયા
અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી આખે આખા ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે ફરાર આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
No more pages
/connect-gujarat/media/post_banners/38b5105c70a07f20f1cb627790bdc2b5c963281b483fbda699b2ebacb8b9572c.jpg)
/connect-gujarat/media/post_banners/26f96730efb63275a5e6c15fe272d843a0c051dbd58fe373d9b671592d773d69.jpg)
/connect-gujarat/media/post_banners/e51b60a9dfb44af90c9972cc1e78c993dfbf5c2961c108c14846de1fef7641a5.jpg)
/connect-gujarat/media/post_banners/12efdd51865d982793066eb170f943444ef6bbc8eba2c6914f7e59923b2ddf8a.jpg)
/connect-gujarat/media/post_banners/94bf34400e6193dbe886cc8cde6fddaba99ff6e5c85b0fc6d19ce2621efe94db.jpg)
/connect-gujarat/media/post_banners/4def86c23981d349dfcdbc3d63e699124763c98da26957a03ddbfff87ef1b078.jpg)
/connect-gujarat/media/post_banners/4a9f4da373a25bd6d3a095f1973e0f2eaa3028d86b4f08031cef6e81464e3ded.jpg)
/connect-gujarat/media/post_banners/f4b4793c0038ac353eca5cba5f1196077efc28d207a25e4abcb3486ae60aff56.jpg)
/connect-gujarat/media/post_banners/ca23465ebca667a6e7439035cf15f266437a0d1b7c123a5f846f0a6eec67ff8b.jpg)
/connect-gujarat/media/post_banners/e2d4ec47dad98fd2e93c2ed9686cd51ee780af8e0aac0f042226c2bc90131084.jpg)