વડોદરા : સુરતના ચુકાદાથી ન્યાયતંત્ર પ્રતિ વિશ્વાસ વધ્યો છે : કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે
દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી
હુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.
અમદાવાદ માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો ખુલાસો
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની નવી નગરીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
મોટાભાગની રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી