“અમે ફળિયાના ડોન છે, તમારે અમોને સેલ્યુટ મારવાની” કહી ભરૂચ પાલિકા કર્મીને માર માર્યો..!
વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા
વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા
19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી.
પ્રેમી યુવક અને બીજા અન્ય એક યુવકને બાંધીને માર માર્યા બાદ બંને ઈજાગ્રસ્તો બેડઝ પાસે બાઈક સાથે બેભાન હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી
રેવા યુનિવર્સિટીમાં રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર જેટીનું મોત થયું છે.
પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે.
બેફામ માર માર્યા બાદ દાનસિંહ ડોડીયાએ કરણને ખરેડા ફાટક નજીક ફેંકી દીધો હતો.
આંધ્રપ્રદેશના એલુરુનો રહેવાસી 24 વર્ષીય સાઈશ વીરા અભ્યાસની સાથે ગેસ સ્ટેશન પર કામ કરતો હતો.