ગીરસોમનાથ: હીરાકોટ બંદરમાંથી રૂ.26 લાખની કિંમતના ચરસના 17 કીલો જથ્થા સાથે આરોપીની ધરપકડ
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું.
શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના ઇસમે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વિડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી હતી
2 આરોપીઓમાંથી મુખ્ય આરોપીના મિત્રને હોટલમાં ઓળખાણ હોય જેનો લાભ ઉઠાવી સગીરાની ઉંમર ખોટી દર્શાવી રૂમ મેળવ્યો હતો,
બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળિયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા.
આરોપીઓ પોતે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા અને મુસાફરોના સમાનની ચોરી કરી તેમાં ગાંજો સંતાડી હેરાફેરી કરતાં હતા
કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.