ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,તેમજ નર્મદા નદી અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઢાઢર નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી, જોકે પૂરના પાણીએ ખેતરોમાં પણ જમાવટ કરતાં ખેતીના પાકમાં મોટી નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે