અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન..! : વળતર ચૂકવવા ભરૂચ-આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તંત્રને આવેદન...
ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.