ગુજરાત રાજ્ય સરકારે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરી શરૂ, ખેડૂતોને મળ્યો લાભ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહયો છે By Connect Gujarat Desk 03 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: કમોસમી વરસાદે કહેર વરસાવ્યો, ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે By Connect Gujarat Desk 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કમોસમી “માવઠું” : પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત, તો ખેડૂતોના પાકને પણ નુકશાન થયું હોવાની ભીતિ... હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, By Connect Gujarat Desk 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો કરી રહ્યા છે “નષ્ટ”, કારણ જાણી ચોંકી ઊઠશો..! છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે. By Connect Gujarat Desk 09 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવે ધક્કા બંધ, નવસારી કૃષિ યુનિ.ની નવી પહેલ, હવે ખેડૂતો ઘરે બેઠાં કરિયાણાની જેમ બાગાયતી કલમો ઓનલાઈન ઓર્ડર કરી શકશે ઈ-કોમર્સની દુનિયા ધીરે ધીરે વિકસી રહી છે. હવે ઘરના કરિયાણાથી લઈને જરૂરિયાતની નાનામાં નાની વસ્તું પણ ઓનલાઇન શોપિંગ દ્વારા મળી જાય છે. By Connect Gujarat Desk 04 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવાની માંગ, ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 27 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : 4 પ્રકારના તરબૂચની સફળ ઓર્ગેનિક ખેતી, વર્ષે રૂ. 3-4 લાખની કમાણી કરતાં ચિત્રોડીના ખેડૂત... ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી 4 પ્રકારના તરબૂચની ખેતી કરી વર્ષે રૂપિયા 3થી 4 લાખની આવક મેળવી રહ્યા છે. By Connect Gujarat Desk 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..! સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે. By Connect Gujarat Desk 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતભરમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..! સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. By Connect Gujarat Desk 19 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn