સાયબર હુમલાને કારણે દેશને થયું મોટું નુકસાન, નાણાં મંત્રાલયે ડેટા દ્વારા જણાવ્યું
દેશમાં સાયબર ક્રાઈમ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. સરકારે કહ્યું કે ગયા ડિસેમ્બર સુધી, કૌભાંડીઓએ દેશમાં લોકોના ખાતામાંથી રૂ. 107 કરોડથી વધુની ચોરી કરી છે.
દેશમાં સાયબર ક્રાઈમ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. સરકારે કહ્યું કે ગયા ડિસેમ્બર સુધી, કૌભાંડીઓએ દેશમાં લોકોના ખાતામાંથી રૂ. 107 કરોડથી વધુની ચોરી કરી છે.
સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા
વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના DCP અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. 1.58 કરોડ પડાવી લેવામાં આવીઆ હતા
ગુનાહિત પ્રવૃત્તિ માટે મ્યુલ બેંક એકાઉન્ટ (ત્રાહિત વ્યક્તિના નામે ત્વરિત ખુલી જતા ખાતા)નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આવા એકાઉન્ટ ખોલવામાં ખૂબ જ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી
સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ તો બને છે, પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે, ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી
સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે.
વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે