સુરત : સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ,બિશ્નોઈ ગેંગના બે સભ્યો સહિત ત્રણની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા
સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા
સાયબર માફિયાઓની મોહજાળમાં ફસાઈ અંકલેશ્વરના ગ્રૂપ મેનેજર અને ભરૂચના સુપરવાઇઝરે રૂપિયા એક કરોડ 69 લાખથી હાથ ધોવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી
ઠગોએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા..
ગુનાહિત પ્રવૃત્તિ માટે મ્યુલ બેંક એકાઉન્ટ (ત્રાહિત વ્યક્તિના નામે ત્વરિત ખુલી જતા ખાતા)નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આવા એકાઉન્ટ ખોલવામાં ખૂબ જ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી
કોન્સ્ટેબલને એક્ષીસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી.