વડોદરા: ડભોઇ રોડ પર બેકાબુ ફાયર વિભાગના વોટર ટેન્કર પલ્ટી મારી
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીએ લાત મારતા ગંભીર ઇજાના પગલે યુવકનું મોત નીપજ્યું હતું.
ડભોઇ ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આગામી 2 દિવસ સુધી નગરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે,
ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ
એકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામેથી એક જ સપ્તાહ સતત ત્રીજો મગર વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.
પ્રદેશ અધ્યક્ષનું ડભોઈ ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રદેશ અધ્યક્ષ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ભવ્ય રેલી સાથે સી.આર.પાટીલનું સ્વાગત થયું