ભરૂચ ખંભાતના અખાત પર દેશનો સૌથી મોટો 30 કિ.મીનો પુલ બનશે રાજકોટ,સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. હવે તેમને બગોદરા કે વડોદરા જવું પડશે નહીં. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજના જોલવા ગામેથી માતાના પ્રેમીએ 2 વર્ષમાં બાળકનું કર્યું અપહરણ, મુંબઈથી અપહરણકારની ધરપકડ ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજની RGPP કંપનીમાં ભીષણ આગ,15 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો ભરૂચના દહેજમાં આવેલ આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-દહેજ વચ્ચે કેસરોલ ગામ નજીક ટોલ ટેક્સ ખાતે ભરૂચ પાર્સિંગ ધરાવતાં વાહન પાસેથી ટોલ વસુલાતા સ્થાનિકોમાં રોષ..! ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિલોમીટરના સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સિક્સ લેનમાં ફેરવી દેવાયો હતો. By Connect Gujarat 30 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેજના વડદલા ગામે રોયલ કોલોનીમાં ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું મોત... ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજની ગુમાનદેવ કેમિકલ કંપનીમાંથી જ્વલનશીલ સોલ્વન્ટનો મોટો જથ્થો પોલીસે કર્યો સિઝ ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલ રાખ્યા છે. By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું By Connect Gujarat 20 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર અકસ્માત, ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં 4 લોકોને ઇજા... ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેજ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ યાત્રા” યોજાય… વાગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા-ભરૂચ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn